Journal: Int. J Adv. Std. & Growth Eval.
Mail: allstudy.paper@gmail.com
Contact: +91-9650866419
Impact factor (QJIF): 8.4 E-ISSN: 2583-6528
INTERNATIONAL JOURNAL OF ADVANCE STUDIES AND GROWTH EVALUATION
VOL.: 4 ISSUE.: 12(December 2025)
Author(s): Dr. Madhubhai N Gayakwad
Abstract:
બિરસા મુંડા એક મહાન આદિવાસી નેતા, સ્વતંત્ર સેનાની અને મહાન સમાજ સુધારક હતો. સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર મહાન આદિવાસી ક્રાંતિવીર તથા જનનાયક પણ હતો. બિરસા મુંડા સ્વતંત્ર સંગ્રામના હીરો ઉપરાંત આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉર્જાના વાહક હતા.આ મહાન જન નાયક બિરસા મુંડાએ આદિવાસી સમાજને બ્રિટીશ શોષણ અને અન્યાય સામે જાગ્રત કર્યા હતા.તેમના નેતૃત્વ આધ્યાત્મિક જ્ઞાન અને લોકો પ્રત્યેના પ્રેમને કારણે આદિવાસીઓ તેમને એક ખાસ નામથી બોલાવતા અને સન્માન આપતા હતા. બિરસા ભગવાનની સાર્થક્તા આજે પણ ઓછી થઈ નથી. પ્રસ્તુત લેખને અહીં ત્રણ વિભાગમાં રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. પ્રથમ ભાગમાં એમનો જીવન પરિચય, બીજા ભાગમાં સમાજ સુધારા અંગે તેમના વિચારો અને ત્રીજા ભાગમાં તેમના આંદોલનો અને સંઘર્ષ અંગે ચર્ચા કરવામાં આવેલ છે.
keywords:
Pages: 192-197 | 2 View | 0 Download
How to Cite this Article:
Dr. Madhubhai N Gayakwad. સમાજ સુધારક અને ક્રાંતિકારી સ્વતંત્ર સેનાની: બિરસા મુંડા. Int. J Adv. Std. & Growth Eval. 2025; 4(12):192-197,